જામનગર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 13ઓગસ્ટના રોજ રણમલ તળાવ ગેટ-1 થી રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજાશે
આ મુલાકાત મોરિશિયસ સાથે સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ભારતની સતત ભા...
ભયાનક 'ડોલ્ફિન' વાવાઝોડું ઝેજિયાંગ પ્રાંત સાથે અથડાયા બાદ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું.
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ ઇનિંગમાં ફ્લોપ રહ્યા હ...
મુંબઈ ખાતે ચાલી રહેલા લોકપ્રિય સ્ટંટ-બેઝ્ડ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 15' ને ...
દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સહાય ઝડપી બનશે: કેન્દ્ર સરકાર દ્વારા 'ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ' માટે નવા નિયમોનો પ્રસ્તાવ
ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 'નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026' માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજકોસ્ટ ગુજરાત રાજ્યમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેના વ્યવહારુ અને ટકાઉ ઉકેલો રજૂ કરવાની અનોખી તક પૂરી પાડે છે.