રમતો
Live TV
-

ભારત સામેની વનડે સીરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત
11-10-2026 | 9:28 am
પાંચેય વનડે માટે ફક્ત મિશેલ સેન્ટનર, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, જેકબ ડફી, વિલ યંગ અને બ્લેર ટિકનર જ ઉપલબ્ધ રહેશે.
-

ભારતીય ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર: હરમનપ્રીત કૌરે છોડી દીધી મહિલા ટીમની કેપ્ટનશિપ
06-10-2026 | 12:02 pm
ભારતીય ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર: હરમનપ્રીત કૌરે છોડી દીધી મહિલા ટીમની કેપ્ટનશિપ
-

જાપાન ઓપન ટેનિસ: મેન્સ સિંગલ્સની રોમાંચક ફાઇનલમાં આજે સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને જીરી લેહેકા વચ્ચે થશે ખરાખરીનો જંગ
06-10-2026 | 8:02 am
જાપાન ઓપન ટેનિસ: મેન્સ સિંગલ્સની રોમાંચક ફાઇનલમાં આજે સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને જીરી લેહેકા વચ્ચે થશે ખરાખરીનો જંગ
-

એશિયન ગેમ્સમાં ભારતે મલેશિયાને 5-1થી હરાવીને હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો
03-10-2026 | 8:51 pm
ભારતે ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો.. ભારતીય ટીમે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું
-

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ : રોહિત શર્માના નામે વધુ એક મોટી સિદ્ધિ
03-10-2026 | 6:51 pm
ઓપનર તરીકે 10 હજાર રન પૂર્ણ કરનાર રોહિત શર્મા બન્યા બીજા ભારતીય... મેચમાં 2 રન બનાવતાની સાથે જ રોહિત શર્માએ ખાસ સિદ્ધિ હાંસલ કરી
-

એશિયન ગેમ્સમાં ભારતે સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો, પાકિસ્તાનને 19 રને હરાવ્યું
03-10-2026 | 6:32 pm
ભારતે કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા.જેની સામે પાકિસ્તાન 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શક્યું
-

-

-

-

ભારતે 406 રનના લક્ષ્યનો પીછો કર્યો અને વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
01-10-2026 | 7:47 am
ભારતે 406 રનના લક્ષ્યનો પીછો કર્યો અને વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
-

-

-

-

4x400 મીટર રિલેમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો
29-09-2026 | 7:35 pm
ભારતીય મહિલા ખેલાડીઓએ 2026 એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, મંગળવારે મહિલા 4x400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો.
-

એશિયન ગેમ્સ 2026: ગુલવીર સિંહે ત્રણ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
29-09-2026 | 6:48 pm
ભારતીય દોડવીરએ મંગળવારે મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે પુરુષોની 5000 મીટર દોડની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
-

ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં ચરણીએ રચ્યો નવો રેકોર્ડ
29-09-2026 | 5:34 pm
ભારતની ડાબોડી સ્પિનર ચરણીએ ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં નવો રેટિંગ રેકોર્ડ બનાવ્યો છે
-

એશિયન ગેમ્સ: ભારતીય ખેલાડીઓનું ધમાકેદાર પ્રદર્શન
29-09-2026 | 8:26 am
એશિયન ગેમ્સ: ભારતીય ખેલાડીઓનું ધમાકેદાર પ્રદર્શન, ગુલવીર સિંહ અને મુરલી શ્રીશંકરે જીત્યા સિલ્વર મેડલ
-

-

એશિયન ગેમ્સ: પુરુષ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ
28-09-2026 | 8:37 am
એશિયન ગેમ્સ: પુરુષ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ
-

ભારતની શાનદાર જીત: વિરાટ કોહલીની આક્રમક સદીના દમ પર વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજય
28-09-2026 | 8:20 am
ભારતની શાનદાર જીત: વિરાટ કોહલીની આક્રમક સદીના દમ પર વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજય
-

-

એશિયન ગેમ્સ 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ
27-09-2026 | 11:17 am
એશિયન ગેમ્સ 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ
-

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ
27-09-2026 | 8:42 am
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ
-

-

-

એશિયન ગેમ્સ: માનુષ અને દિયા સેમિફાઇનલમાં, ટેબલ ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં મેડલ નિશ્ચિત
25-09-2026 | 8:25 am
એશિયન ગેમ્સ: માનુષ અને દિયા સેમિફાઇનલમાં, ટેબલ ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં મેડલ નિશ્ચિત
-

એશિયન ગેમ્સ: ભારતની સ્ટાર વુશુ ખેલાડી રોશિબિના દેવીએ જીત્યો સિલ્વર મેડલ
24-09-2026 | 7:46 am
એશિયન ગેમ્સ: ભારતની સ્ટાર વુશુ ખેલાડી રોશિબિના દેવીએ જીત્યો સિલ્વર મેડલ
-

-

વિમેન્સ ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો; BCCI સેક્રેટરીએ કારણ જણાવ્યું
15-09-2026 | 8:16 am
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ભવ્ય પ્રદર્શન કરતા મહિલા એશિયા કપ 2026નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ફાઇનલ મેચમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમે શ્રીલંકાને 72 રને કરારી માત આપી હતી. જોકે, આ ઐતિહાસિક જીત બાદ પણ એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
-

અફઘાનિસ્તાન સામે ભારતની સરળ જીત, પહેલી મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
15-09-2026 | 10:37 am
અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામે 7 વિકેટે એકતરફી જીત નોંધાવી છે. આ વિજય સાથે જ ભારતે 3 મેચોની સીરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બાકીની બંને મેચો 15 અને 17 સપ્ટેમ્બરે આ જ મેદાન પર રમાશે.
-

ભારતે 8મી વખત વિમેન્સ એશિયા કપનો ખેતાબ જીત્યો, ફાઇનલમાં શ્રીલંકાને 72 રને હરાવ્યું
14-09-2026 | 7:35 am
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ એશિયા કપ 2026ની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી ભારે પરાજય આપીને 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. ભારત તરફથી મળેલા 184 રનના મજબૂત લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
-

એલેના રાયબાકીના બની US Open 2026ની ચેમ્પિયન, એરિના સબાલેન્કાને હરાવી જીત્યું કરિયરનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ
13-09-2026 | 8:42 am
કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાએ ઇતિહાસ રચતા US Open 2026નું મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. વિશ્વની નંબર-1 ખેલાડી રાયબાકીનાનું આ પહેલું યુએસ ઓપન ટાઇટલ છે. રોમાંચક ફાઇનલ મેચમાં તેણે વિશ્વની નંબર-2 ખેલાડી બેલારૂસની એરિના સબાલેન્કાને પરાજય આપીને આ સિદ્ધિ મેળવી હતી.
-

AHF જુનિયર મહિલા એશિયા કપ: સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવીને ભારતે ફાઇનલમાં
12-09-2026 | 4:15 pm
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે શનિવારે AHF જુનિયર મહિલા એશિયા કપ 2026 ના ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ભારતીય ટીમે સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, દક્ષિણ કોરિયાને 5-1થી હરાવ્યું.
-

-

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જર્સીનું અનાવરણ કરાયું
09-09-2026 | 9:16 am
એશિયન ગેમ્સ 2026માં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે રવાના થઈ રહેલા ભારતીય ખેલાડીઓના દળને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક અત્યંત પ્રોત્સાહક અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સત્તાવાર વિદાય આપવામાં આવી છે. આ ગૌરવવંતા અવસરે રમતગમત જગતના દિગ્ગજ નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને એથ્લીટ્સની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
-

ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ગેમ્સ માટે રવાના, ગોલ્ડ સાથે LA 2028 ઓલિમ્પિક્સની સીધી ટિકિટ પર નજર
08-09-2026 | 7:33 pm
કેપ્ટન સલિમા ટેટેના નેતૃત્વમાં ટીમ જાપાન પહોંચી રહી છે; 20 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે
-

રાષ્ટ્રીય મંચ પર ગુજરાતનો ડંકો: અલ્પેશ સુતરીયાએ વ્હીલચેર ટેબલ ટેનિસમાં જીત્યું સુવર્ણ
08-09-2026 | 5:11 pm
આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ભાવનગરના પોસ્ટલ કર્મચારી અલ્પેશ સુતરીયાનું શાનદાર પ્રદર્શન; Wheelchair Men’s Table Tennisમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો
-

ભારતીય ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલનો આજે 27મો જન્મદિવસ
08-09-2026 | 9:02 am
અમદાવાદ: ભારતીય ક્રિકેટના 'પ્રિન્સ' તરીકે જાણીતા અને વર્તમાનમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ તેમજ વનડે (ODI) ટીમના કેપ્ટન શુભમન ગિલ આજે તેમનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પંજાબના એક નાના ગામ ફાઝિલકાથી શરૂ થયેલી તેમની આ અદભુત અને રોમાંચક સફર આજે ભારતીય ક્રિકેટના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચી છે.
-

શેફાલી વર્માનો ઐતિહાસિક રેકોર્ડ, T20Iમાં 3 હજાર રન બનાવનારી વિશ્વની યુવા મહિલા ક્રિકેટર
06-09-2026 | 7:25 am
શેફાલી વર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3,000 રનનો આંકડો સ્પર્શ કરનારી વિશ્વની સૌથી નાની વયની મહિલા ક્રિકેટર બની ગઈ છે. શેફાલીએ આ સિદ્ધિ 22 વર્ષ અને 220 દિવસની ઉંમરે હાંસલ કરી છે. આ સાથે જ તેણે આયર્લેન્ડની ગેબી લુઈસનો 24 વર્ષ 347 દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
-

news archive
06-10-2026
મંગળવાર
