બિઝનેસ
Live TV
-

-

ગ્રાહકો અને નાના વ્યવસાયો માટે UPI વ્યવહારો મફત રહેશે: PCI
08-08-2026 | 10:33 am
ગ્રાહકો અને નાના વ્યવસાયો માટે UPI વ્યવહારો મફત રહેશે: PCI
-

હોમ લોન લેનારાઓને મોટી રાહત, RBIએ રેપોરેટ યથાવત રાખ્યો
05-08-2026 | 11:01 am
દેશના લાખો લોનધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ વ્યાજદરો અંગેનો મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવને ધ્યાનમાં રાખીને રેપો રેટને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે હાલના તબક્કે હોમ લોન, કાર લોન કે અન્ય કોઈપણ પ્રકારની લોનના હપ્તા (EMI) માં વધારો થશે નહીં. અનેક અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો અગાઉથી જ અનુમાન લગાવી રહ્યા હતા કે વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા RBI યથાવત સ્થિતિ (Status Quo) જાળવી રાખશે, જે સાચું સાબિત થયું છે.
-

-

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટીમાં ફેરફાર
05-08-2026 | 9:01 am
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટી (વિન્ડફોલ ટેક્સ)માં ફેરફાર, નવા દરો આજથી અમલમાં
-

સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
03-08-2026 | 12:43 pm
નિષ્ણાતોના મતે સોના અને ચાંદીમાં વધારાનું એક કારણ ડોલર ઇન્ડેક્સનું નબળું પડવું છે. યુએસ-ઈરાન યુદ્ધમાં વિરામને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે યુએસ ડોલરની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે.
-

RBI MPCની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ, વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવશે
03-08-2026 | 10:15 am
RBI MPCની દ્વિમાસિક બેઠક એવા સમયે આવી રહી છે જ્યારે વિશ્વ વૈશ્વિક અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો અને ઉચ્ચ બોન્ડ યીલ્ડ જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે.
-

હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે રાહતના સમાચાર: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો
01-08-2026 | 10:49 am
હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે રાહતના સમાચાર: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો
-

AIની એન્ટ્રી વચ્ચે ભારતના IT સેક્ટરે 1.35 લાખ નવી નોકરીઓ આપી
29-07-2026 | 7:00 pm
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના કારણે મોટા પાયે છટણી થવાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રે મોટો રાહતનો દૌર જોવા મળ્યો છે. સરકારે બુધવારે સંસદમાં આપેલી સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 (FY26) દરમિયાન દેશના IT સેક્ટરે આશરે 1.35 લાખ નવી નોકરીઓ ઉમેરી છે અને તે 'નેટ હાયરર' (કર્મચારીઓ ઉમેરનારું ક્ષેત્ર) તરીકે મજબૂતીથી જળવાઈ રહ્યું છે. લોકસભામાં એક લેખિત જવાબ રજૂ કરતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષ દરમિયાન થયેલા નોંધપાત્ર વધારાને કારણે FY26 ના અંત સુધીમાં ઉદ્યોગનું કુલ કાર્યબળ વધીને 60 લાખ પર પહોંચી ગયું છે.
-

ટેલિગ્રામ ફાઉન્ડર સામે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
29-07-2026 | 2:21 pm
વૈશ્વિક સ્તરે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ (Telegram)ના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ દુરોવ (Pavel Durov) સામે રશિયાએ અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભર્યું છે. રશિયાની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) દ્વારા દુરોવ પર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો અને તેને સહકાર આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ રશિયન સત્તાવાળાઓએ તેમની સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે.
-

ફેડના નિર્ણય પહેલાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, ચાંદીમાં લગભગ 2 ટકાનો ઘટાડો
28-07-2026 | 12:32 pm
સોના અને ચાંદીની શરૂઆત મંગળવારે ઘટાડા સાથે થઈ છે અને બંને કિંમતી ધાતુઓના ભાવમાં 1.80 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
-

-

મધ્ય પૂર્વમાં શાંતિથી સોના-ચાંદીમાં ચમક, ભાવમાં જોવા મળી તેજી
27-07-2026 | 11:06 am
મુંબઈના વાયદા બજારમાં સોમવારે સોના અને ચાંદીના પ્રારંભિક કારોબારમાં મજબૂત તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિંમતી ધાતુઓમાં 1% સુધીનો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક પરિબળો અને ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે કિંમતો વધી છે.
-

મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં હરિયાળી, IT શેરોમાં ખરીદી
27-07-2026 | 9:58 am
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક રહી હતી. સવારે 9:18 વાગ્યે સેન્સેક્સ 507 પોઇન્ટ અથવા 0.67 ટકાની મજબૂતી સાથે 76,567 પર અને નિફ્ટી 134 પોઇન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 23,901 પર હતો.
-

શેરબજારમાં ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ
22-07-2026 | 7:52 pm
બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડાનો આ સતત ત્રીજો દિવસ હતો. ક્ષેત્રીય રીતે નિફ્ટી મીડિયા સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ક્ષેત્ર રહ્યું હતું, જેમાં 2.68 ટકાનો ઘટાડો થયો હતો.
-

-

મધ્ય પૂર્વ સંકટની શેરબજાર પર અસર, માર્કેટ ઘટાડા સાથે બંધ થયું
20-07-2026 | 4:50 pm
ફાઇનાન્શિયલ શેરોના શેર બજારમાં ઘટાડા તરફ દોરી ગયા....લાર્જ-કેપ બજારોની સરખામણીમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ બજારોમાં ખરીદી જોવા મળી
-

વૈશ્વિક બજારમાં તેજીના સંકેતો વચ્ચે સોનું અને ચાંદીના ભાવ ઉછળ્યાં
20-07-2026 | 12:40 pm
સોમવારે વૈશ્વિક બજારમાં યુએસ ડોલર નબળો પડવાને કારણે નીચા સ્તરે થયેલી વેલ્યુ બાઇંગના આધારે સોના અને ચાંદીના વાયદા ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જો કે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ એક વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તેવી અપેક્ષાઓ વચ્ચે રોકાણકારો હજુ પણ સાવચેતીની મુદ્રામાં નજરે પડી રહ્યા છે.
-

-

પશ્ચિમ એશિયાના તણાવની શેરબજાર પર અસર: તેજી વચ્ચે પણ મેટલ અને આઈટી સેક્ટરમાં દબાણ
15-07-2026 | 4:44 pm
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોને પગલે, સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું હતું. શરૂઆતી તેજી અને દિવસભરના ઉતાર-ચઢાવ બાદ મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સમાં 0.17 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
-

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે શેરબજારમાં કડાકો, રોકાણકારોની ચિંતા વધી
13-07-2026 | 11:19 am
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવતા અને તે પ્રતિ બેરલ 80 ડૉલરની સપાટીએ પહોંચતા રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો છે.
-

વૈશ્વિક તણાવ છતાં ભારતીય શેરબજારમાં તેજીનો ચમકારો
09-07-2026 | 11:56 am
વૈશ્વિક તણાવ છતાં ભારતીય શેરબજારમાં તેજીનો ચમકારો: સેન્સેક્સ 77000 અને નિફ્ટી 24000ને પાર
-

શેરબજારમાં પ્રારંભિક ઝટકો: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટી 78000ની નીચે
08-07-2026 | 11:08 am
શેરબજારમાં પ્રારંભિક ઝટકો: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટી 78000ની નીચે
-

નાણાકીય સ્થિરતા માટે AI બન્યું ખતરો; બેંક ઓફ ઈંગ્લેન્ડે ચિંતા વ્યક્ત કરી
07-07-2026 | 6:40 pm
બેંક ઓફ ઈંગ્લેન્ડે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી નાણાકીય સ્થિરતા માટે વધતા જોખમો અંગે ચેતવણી આપી છે. બેંકનું કહેવું છે કે AIમાં ઝડપથી વધતું રોકાણ અને આ ટેકનોલોજી સાથે જોડાયેલા જોખમો આગામી સમયમાં નાણાકીય વ્યવસ્થા માટે પડકાર બની શકે છે.
-

ચાર દિવસની તેજી બાદ શેરબજારમાં નફા-બુકિંગ; સેન્સેક્સ 104 પોઈન્ટ ઘટ્યો
07-07-2026 | 5:29 pm
સતત ચાર સત્રોની તેજી બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં નફા-બુકિંગ જોવા મળ્યું. દિવસના અંતે સેન્સેક્સ 104.35 પોઈન્ટ અથવા 0.13%ના ઘટાડા સાથે 78,180.72 પર અને નિફ્ટી 31.65 પોઈન્ટ અથવા 0.13%ના વધારા સાથે 24,398.70 પર બંધ રહ્યો હતો.
-

શેરબજારમાં રોનક: સેન્સેક્સ 78 હજાર અને નિફ્ટી 24 હજારની સપાટીએ
07-07-2026 | 10:55 am
શેરબજારમાં રોનક: સેન્સેક્સ 78 હજાર અને નિફ્ટી 24 હજારની સપાટીએ
-

શેરબજારમાં રોનક: સેન્સેક્સ 77,200 અને નિફ્ટી 24,100ની પાર
02-07-2026 | 11:11 am
શેરબજારમાં રોનક: સેન્સેક્સ 77,200 અને નિફ્ટી 24,100ની પાર, બેંકિંગ શેરોમાં ખરીદીની ધૂમ
-

UPIથી જૂન મહિનામાં 22.72 અબજ ટ્રાન્ઝેક્શન સાથે નવો કીર્તિમાન સ્થપાયો
01-07-2026 | 10:02 am
ભારતના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI એ ફરી એકવાર પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, જૂન મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમ વાર્ષિક ધોરણે 23% વધીને 22.72 અબજ પર પહોંચ્યું છે. જ્યારે ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય 20% વધીને રૂ. 28.90 લાખ કરોડ નોંધાયું છે.
-

વૈશ્વિક તેજીની ભારતીય શેરબજાર પર અસર, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો
01-07-2026 | 9:53 am
બુધવારે સવારના સત્રમાં ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી છે. વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો વચ્ચે ભારતીય ઈક્વિટી બેન્ચમાર્કમાં તેજી નોંધાઈ છે. જોકે, દેશમાં નબળા ચોમાસાની સ્થિતિને લઈને રોકાણકારોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
-

-

ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું, આઇટી શેરોમાં ખરીદી જોવા મળી
24-06-2026 | 9:46 am
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત બુધવારે ફ્લેટ રહી હતી. આ દરમિયાન સેન્સેક્સ 29.08 પોઈન્ટ અથવા 0.04 ટકાના વધારા સાથે 76,229.76 પર અને નિફ્ટી 28.30 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 23,795.80 પર હતો.
-

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર લીલુંછમ બન્યું
22-06-2026 | 10:07 am
વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારના સત્રમાં ભારતીય શેરબજાર વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યું હતું.
-

-

પશ્ચિમ એશિયામાં તણાવની શેરબજાર પર માઠી અસર
11-06-2026 | 12:08 pm
પશ્ચિમ એશિયામાં તણાવની શેરબજાર પર માઠી અસર: સેન્સેક્સ 200 પોઈન્ટ ગગડ્યો, ક્રૂડ ઓઈલના ભાવ 95 ડૉલરે પહોંચ્યા
-

શેરબજારમાં મંદી પર બ્રેક: સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા
09-06-2026 | 11:05 am
શેરબજારમાં મંદી પર બ્રેક: સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા, ટ્રેન્ટ અને ઇન્ડિગોના શેરોમાં ભારે તેજી
-

ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા
08-06-2026 | 11:33 am
ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા
-

ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29રૂ.નો વધારો
07-06-2026 | 11:04 am
ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29રૂ નો વધારો, દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 942રૂ. એ પહોંચ્યો
-

-

નવા સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીની શરૂઆત બાદ ફ્લેટ ટ્રેડિંગ
01-06-2026 | 11:23 am
નવા સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીની શરૂઆત બાદ ફ્લેટ ટ્રેડિંગ, સોનાના ભાવમાં ઘટાડો
-

ઇઝરાયલ-લેબનોન તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયો 2% થી વધુનો વધારો
01-06-2026 | 10:54 am
ઇઝરાયલ-લેબનોન તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયો 2% થી વધુનો વધારો
news archive
09-08-2026
રવિવાર
08-08-2026
શનિવાર
05-08-2026
બુધવાર
