રાષ્ટ્રીય
Live TV
-

દિલ્હી પોલીસે જંતર-મંતર પર CJPના વિરોધ પ્રદર્શન મામલે 20થી વધુ FIR નોંધી
11-10-2026 | 11:49 am
CJPના કાનૂની બાબતોના વડા રત્ના સિંહના જણાવ્યા અનુસાર, રવિવારે એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેમને દિલ્હી પોલીસે નિવારક કસ્ટડીમાં લીધા હતા.
-

PM મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, "અમે તેમના આદર્શોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ"
11-10-2026 | 10:10 am
જયપ્રકાશ નારાયણને યાદ કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમના પ્રભાવનો પ્રભાવ પેઢી દર પેઢી લોકો પર પડ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, "તેમણે લોકોને ખાતરી આપી કે જાહેર જીવન દેશના પુનર્નિર્માણનું સાધન બની શકે છે. કટોકટી દરમિયાન તેમનો નિર્ભય અવાજ પણ નોંધપાત્ર હતો."
-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પાવન પર્વે રાષ્ટ્રને પાઠવી શુભેચ્છા
11-10-2026 | 8:46 am
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, "શક્તિ-સાધનાના મહાન પર્વ નવરાત્રિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતા જગદંબાના આશીર્વાદ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે, એકતા અને પ્રગતિ માટેના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે."
-

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલાની તપાસ NIA કરશે
10-10-2026 | 6:19 pm
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને ફ્લાયદુબઈની ફ્લાઇટના કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલાની તપાસ માટે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.
-

-

-

-

-

નવી પિલ્લેને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર
09-10-2026 | 3:28 pm
દક્ષિણ આફ્રિકાનાં ન્યાયશાસ્ત્રી નવનેથેમ ‘નવી’ પિલ્લેને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
-

-

-

-

-

-

-

-

-

-

-

-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, પ્રધાનમંત્રી સંબોધશે ‘વિકસિત ભારત સંકલ્પ સભા
07-10-2026 | 8:10 am
ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન
-

-

નવરાત્રી અને દિવાળી પહેલા FSSAIએ પોતાની પકડ મજબૂત બનાવી, ખાદ્ય ભેળસેળ રોકવા માટે નિરીક્ષણ વધારવાનો આદેશ આપ્યો
06-10-2026 | 5:11 pm
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત, નકલી અને અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનોના વેચાણને રોકવા માટે ખાદ્ય નમૂનાઓની દેખરેખ, નિરીક્ષણ અને પરીક્ષણ વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
-

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ
06-10-2026 | 4:49 pm
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયા હતા. BSE નો સેન્સેક્સ 560 પોઈન્ટથી વધુ ઉછળી 73 હજાર નજીક જ્યારે 22 હજાર 700 નજીક બંધ રહ્યાં હતા.
-

ભારત-અમેરિકાના બોન્ડ યીલ્ડ ગેપ લગભગ 2% સુધી ઘટીને 20 વર્ષના નીચલા સ્તરે: જેફરીઝ
06-10-2026 | 3:21 pm
ભારત અને અમેરિકાના 10 વર્ષના સરકારી બોન્ડ યીલ્ડ વચ્ચેનો ગેપ લગભગ 2 ટકા સુધી ઘટી ગયો છે.
-

રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
06-10-2026 | 12:35 pm
રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
-

ભારતીય નૌસેનાની તાકાતમાં ઐતિહાસિક વધારો
06-10-2026 | 10:46 am
ભારતીય નૌસેનાની તાકાતમાં ઐતિહાસિક વધારો: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતેથી દેશના પ્રથમ 'ફ્લીટ સપોર્ટ શિપ' (FSS-1) નું કર્યું જલાવતરણ
-

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી T20 શ્રેણીનો પ્રારંભ
06-10-2026 | 10:35 am
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી T20 શ્રેણીનો પ્રારંભ: લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે પ્રથમ મુકાબલો
-

દેશમાં બદલાતો હવામાનનો મિજાજ
06-10-2026 | 8:15 am
દેશમાં બદલાતો હવામાનનો મિજાજ: દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી, તો મરાઠવાડા અને વિદર્ભમાંથી ચોમાસાની વિદાયના એંધાણ
-

તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને આસામમાં પેટાચૂંટણી માટે આજે મતદાન શરૂ
06-10-2026 | 7:50 am
તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને આસામમાં પેટાચૂંટણી માટે આજે મતદાન શરૂ; આગામી શુક્રવારે થશે મતગણતરી
-

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હિમાચલ પ્રદેશની ત્રણ દિવસીય મુલાકાતે
06-10-2026 | 7:39 am
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હિમાચલ પ્રદેશની ત્રણ દિવસીય મુલાકાતે
-

બદ્રીનાથ ધામ ખાતે શ્રદ્ધાળુઓનો નવો રેકોર્ડ, અત્યાર સુધી 18.67 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
05-10-2026 | 8:22 pm
શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા આ વર્ષે બદ્રીનાથ ધામમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા 20 લાખને પાર કરે તેવી શક્યતા...શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને કારણે બદ્રીનાથ તરફ જતા માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી
-

GSTના આગામી તબક્કાના સુધારાથી વેપાર કરવો વધુ સરળ બનશે: PM મોદી
05-10-2026 | 8:22 pm
PM મોદીએ કહ્યું કે, GST સુધારાના આગામી તબક્કાથી રોકાણને પ્રોત્સાહન મળશે અને ‘વિકસિત ભારત’ના લક્ષ્યને વધુ મજબૂત આધાર મળશે
-

ભારત-EU FTA પર વર્ષના અંત સુધી હસ્તાક્ષરની આશા, 2027માં અમલમાં આવવાની શક્યતા
05-10-2026 | 4:02 pm
બંને પક્ષોની મંજૂરી અને અનુસંધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કરાર આગામી વર્ષે એટલે કે 2027માં અમલમાં આવી શકે
-

ભારત-સ્વિસ ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ-ઇનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી: PM
05-10-2026 | 4:50 pm
સ્વિસ રાષ્ટ્રપતિ ગી પાર્મેલિન ત્રણ દિવસની રાજકીય યાત્રા પર ભારત આવ્યા છે. નવી દિલ્હી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
-

PM મોદી અને સ્વિસ પ્રમુખ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક
05-10-2026 | 8:21 pm
સ્વિસ પ્રમુખ ગી પાર્મેલિન પત્ની કેરોલિન સાથે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી... વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે પણ સ્વિસ પ્રમુખ ગી પાર્મેલિન સાથે મુલાકાત કરી
-

-

-

PM મોદીએ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, "રાષ્ટ્ર તેમની બહાદુરીને ક્યારેય ભૂલશે નહીં."
04-10-2026 | 9:42 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, "મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે ભારત માતા પર ગુલામીના બંધનો તોડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
-

કચ્છના ધોળાવીરાને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યો કેટેગરી Aનો દરજ્જો
03-10-2026 | 8:23 pm
તાજમહેલ, લાલ કિલ્લા સહિત દેશના અતિ મહત્વના 30 રાષ્ટ્રીય સ્મારકોની શ્રેણીમાં થયું સામેલ.. નવા નિયમો હેઠળ ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપન માટે લાગુ થશે વધુ કડક જોગવાઈ.. મુખ્યમંત્રીએ ગુજરાત માટે ગણાવી ગૌરવની ક્ષણ




