ગુજરાત
Live TV
-

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે સવારે 9 વાગ્યા સુધી 5.9% મતદાન, વોર્ડ 4 માં સૌથી વધુ મતદાન
11-10-2026 | 12:32 pm
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં 259,985 નોંધાયેલા મતદારોમાંથી 15,347 એ સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન મતદાન કર્યું. મતદાનમાં પુરુષ મતદારોનું પ્રમાણ 7.26% અને મહિલા મતદારોનું પ્રમાણ 4.49% હતું. વોર્ડ 4 માં સૌથી વધુ 8.97% મતદાન નોંધાયું હતું, ત્યારબાદ વોર્ડ 1 માં 8.26% મતદાન થયું હતું.
-

ગીર જંગલ પછી બરડાનું જંગલ બન્યું સિંહોનું નવું ઘર, 192.31 ચોરસ કિ.મીમાં ફેલાયેલા બરડા વન્યજીવ અભ્યારણ્યમાં હાલ 17 સિંહોનો વસવાટ
11-10-2026 | 11:26 am
સૌરાષ્ટ્રમાં આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય 192.31 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનો મોટો હિસ્સો પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે.
-

નવરાત્રીના પ્રથમ દિવસે સુરતના 400 વર્ષ જૂના અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી
11-10-2026 | 9:03 am
પુજારી જીતેન્દ્ર ભારતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, "હું છેલ્લા 60 વર્ષથી અંબાજી મંદિરમાં સેવા આપી રહ્યો છું. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે.
-

શારદીય નવરાત્રી આજથી શરૂ, જાણો દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું મહત્વ
11-10-2026 | 8:34 am
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમને પર્વત રાજા હિમાલયની પુત્રી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમની પૂજા કરવાથી ભક્તો પર શક્તિ, સ્થિરતા અને આત્મવિશ્વાસનો આશીર્વાદ મળે છે. ભક્તો દેવી શૈલપુત્રીની પૂજાથી નવરાત્રીની શરૂઆત કરે છે.
-

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ
11-10-2026 | 8:17 am
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં, ૧૧ વોર્ડમાં ૧૩૦ ઉમેદવારો ચૂંટણી લડશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય દાવેદાર છે. ઓખા નગરપાલિકામાં, નવ વોર્ડમાં ફેલાયેલી ૩૬ બેઠકોમાંથી ૩૨ બેઠકો માટે ચૂંટણી યોજાઇ.
-

ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
10-10-2026 | 6:30 pm
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોને લેખિત અને શારીરિક કસોટી વિના સીધી ભરતીનો લાભ મળશે. અગ્નિવીરો માટે 20 ટકા અનામત યથાવત રહેશે.
-

વાપીમાં ઔદ્યોગિક સુરક્ષા અને હવા પ્રદૂષણ મોનિટરિંગ અંગે સેમિનાર યોજાયો
10-10-2026 | 6:05 pm
વાપી ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ‘ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને એર પોલ્યુશન મોનિટરિંગ’ વિષય પર સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું.
-

રાજ્યના 136 બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ, સખી મંડળોની બહેનોને મળશે વિશાળ બજાર
10-10-2026 | 3:09 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાઓમાં 136 બસ સ્ટેન્ડ પર સખી મંડળો દ્વારા સંચાલિત ગ્રામ હાટનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
-

સુરતમાં ઈ-રક્ષક હેકેથોનનું ગ્રાન્ડ ફિનાલે, સાયબર સુરક્ષા માટે વિદ્યાર્થીઓએ રજૂ કર્યાં નવીન સોલ્યુશન
10-10-2026 | 2:41 pm
સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)ના નેક્સસ યુનિટ દ્વારા આયોજિત ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
-

રાજ્યના 136 બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ, સખી મંડળોનાં ઉત્પાદનોને મળશે વ્યાપક બજાર
10-10-2026 | 2:23 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાનાં 136 બસ સ્ટેન્ડ પર સખી મંડળો દ્વારા સંચાલિત ગ્રામ હાટનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વિવિધ પહેલો અને ત્રિદિવસીય સરસ મેળાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
-

મોરબીમાં એઈમ્સના 45થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ
10-10-2026 | 2:16 pm
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજકોટ એઈમ્સ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
-

-

-

-

-

-

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ: ‘અનુભવોને સાંભળો, સાચો બદલાવ લાવો’ની થીમ સાથે જાગૃતિનો સંદેશ
09-10-2026 | 7:36 pm
દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
-

અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગથી સન્માનિત કરાયો
09-10-2026 | 4:46 pm
અંબાજીની સમૃદ્ધ પરંપરા અને ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક એવા પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગથી સન્માનિત કરવામાં આવ્યો છે.
-

રાજ્યનાં પાંચ પવિત્ર યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે
09-10-2026 | 4:33 pm
રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં નવરાત્રિ શક્તિ પર્વની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી થશે. રાજ્યના પ્રસિદ્ધ પાંચ દેવસ્થાન સ્થળોએ નવરાત્રિ ગરબાનું સમગ્ર 9 દિવસ દરમિયાન આયોજન માટે રૂ. 2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
-

માલપરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
09-10-2026 | 4:11 pm
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
-

માલપરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
09-10-2026 | 4:11 pm
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યાં
09-10-2026 | 4:05 pm
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘સત્તા નહીં, સેવા’ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વર્ષની સુશાસન યાત્રા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
-

બેચરાજીના રણેલા ગામે ખેડૂતો માટે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ
09-10-2026 | 3:41 pm
બેચરાજી તાલુકાના રણેલા ગામે 6 ઑક્ટોબર, 2026ના રોજ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી.
-

માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો
09-10-2026 | 3:06 pm
માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા સુરત ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પરિસંવાદ યોજાયો હતો.
-

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનું 12 ઑક્ટોબરથી નવા જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર
09-10-2026 | 3:03 pm
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનું આગામી 12 ઑક્ટોબર, 2026થી મીણબત્તી સર્કલ, વિદ્યાનગર ખાતે આવેલા નવનિર્મિત જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર કરવામાં આવશે.
-

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ MSME માટે વ્યાપક સહાય
09-10-2026 | 1:57 pm
ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે નવી સહાય યોજના જાહેર કરી છે.
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

news archive
10-10-2026
શનિવાર
04-10-2026
રવિવાર




