Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અદનાન સામીએ જર્મનીમાં મનાવ્યો દીકરીનો બર્થ ડે, કહ્યું - તમે જ મારી દુનિયા | DD News Skip to main content
Settings Settings for Dark

અદનાન સામીએ જર્મનીમાં મનાવ્યો દીકરીનો બર્થ ડે, કહ્યું - તમે જ મારી દુનિયા

Live TV

X
  • બૉલિવુડ સિંગ અદનાન સામીએ તેમની દીકરી મેદિનાનો પ્રથમ જન્મદિવસ જર્મનીમાં મનાવ્યો હતો. મેદિના, અદનાન સામી અને પત્ની રોયા સામીનું પ્રથમ સંતાન છે. ગત વર્ષ 8 મેના રોજ તેમનો જન્મ થયો હતો.

    અદનાન સામીએ કહ્યું કે, મને ખબર છે કે, ઈશ્વર હકીકતમાં મને પ્રેમ કરે છે જેણે એક પરી જેવી દીકરીના આશીર્વાદ આપ્યા છે. 

    અદનાન સામીએ ટ્વીટ કરી દીકરીના જન્મ દિવસની ઉજવણીના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. તેમણે કહ્યું કે, હું આ દુનિયા સાથે જોડાયેલો છું, પણ મારી દુનિયા તો તે જ છે.

    તેમણે ટ્વીટ કરી એમ પણ લખ્યું કે, જન્મદિવસ મુબારક છે મારી પ્યારી પરી, શહજાદી મેદિના.... બાબા ની જાન.. અદનાને પત્ની રોયાનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, મેદિનાને જન્મ આપીને જે ખુશી મને આપી છે તેના માટે આભાર વ્યક્ત કરું છું.

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક 

    https://twitter.com/ankitchauhan111

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply