Skip to main content
Settings Settings for Dark

હવે વેબ શો "ટાઈપરાઈટર" ની હોરર સીરીઝ થશે શરૂ

Live TV

X
  • 19 જુલાઈના રોજ નેટફિલક્સ પર થશે પ્રસારિત

    હોરર થ્રિલર ફિલ્મ કહાની , કહાની-2 અને બદલા જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર સુજોય ઘોષ હવે વેબ શો "ટાઈપરાઈટર" નું નિર્દેશન કરી રહ્યા છે..19 જુલાઈના રોજ નેટફિલક્સ પર પ્રસારિત થનાર આ શોની કથા ગોવામાં સ્થિત એક રહસ્યમય બંગલાની આસપાસ જોવા મળશે.જ્યાં અચાનક અજીબોગરીબ ઘટનાઓ બને છે..બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ટાઈપરાઈટરનું ટ્રેલર ટ્વીટર પર પોસ્ટ કર્યુ હતુ..જ્યારે યુટ્યુપ પર ટ્રેલર રીલીઝ થતા જ 3 લાખથી વધુ લોકોએ જોયુ છે.

    Click Video - https://youtu.be/bcsjQTOjaSY 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply