Skip to main content
Settings Settings for Dark

અંબાજી, દાંતા અને હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો

Live TV

X
  • હવામાન વિભાગની આગાહીના પગલે અંબાજી, દાંતા અને હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

    અંબાજીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે જ્યારે દાંતામાં કમોસમી વરસાદ (માવઠું) પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.​હડાદ પંથકમાં ભારે પવન ફૂંકાવાને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી .​એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ છે.તો બીજી તરફ ભર ઉનાળે આકાશમાં મેઘધનુષ્યના દ્રશ્યો જોવા મળ્યા હતા.વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા હતા.​સદનસીબે અત્યાર સુધી ક્યાંય પણ કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply