Skip to main content
Settings Settings for Dark

અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હારની જવાબદારી લઇ રાજીનામા હાઇ કમાન્ડને મોકલી આપ્યા 

Live TV

X
  • રાજીનામા મોકલ્યા બાદ મંજુર પણ કરવામાં આવ્યા

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાતમાં કોંગ્રેસના અસ્તિત્વને લઇને પણ સવાલ ઉભો થયો છે. મહાનગર પાલિકા, નગર  પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં, અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસમાં હતાશાનો માહોલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હારની જવાબદારી લઇને પોતાના રાજીનામા હાઇ કમાન્ડને મોકલી આપ્યા હતા. જે મંજુર કરાયા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે રહેશે. માર્ચના છેલ્લા સપ્તાહમાં નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply