Skip to main content
Settings Settings for Dark

અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય

Live TV

X
  • આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ફરી એકવાર લો-પ્રશેર સક્રિય થયુ છે. જેને કારણે ગુજરાતના વાતવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
apply