Skip to main content
Settings Settings for Dark

આણંદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

Live TV

X
  • આણંદ ડિવિઝન વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. એક્સપ્રેસ હાઇવે ઉપર આવેલ બેડવા ગામની સીમમાં શુક્રવારે સવારે 8 વાગ્યે આણંદના ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 1.73 કરોડની કિંમતની 91 હજાર જેટલી બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગના બે ફાયર ફાયટરો તૈનાત રાખવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply