Skip to main content
Settings Settings for Dark

આણંદના આંકલાવાડીના આર્ટ ઑફ લિવિંગ આશ્રમ ખાતે યોગા મહોત્સવ 

Live TV

X
  • આણંદ જિલ્લાના આંકલાવડી ગામે આવેલ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે આજે  જિલ્લા આરોગ્ય વિભાગ કર્મચારીઓનો છ દિવસીય યોગા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

    આ કાર્યક્રમમાં જેમાં સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ 165 હેલ્થ વિભાગના કર્મચારીઓ અને 240 આશાવર્કર બહેનો ફેસીલીએટર તથા પુરુષ કર્મચારી વર્ગના કર્મચારીઓ નો કાર્યક્રમ આજે સંપન્ન થયો હતો. 

    આ કાર્યક્રમમાં બિન ચેપી રોગો તેમજ ચેપી રોગોમાંથી મુક્તિ મેળવવાના વિશિષ્ટ યોગા થકી મળતી મદદ તેમજ હાઈપર ટેન્શન, ટ્રેસ જેવા નાના મોટા રોગો માટે આ કાર્યક્રમ કારગર કરવા માટેનો યોગા કાર્યક્રમ હાથ ધરાયો હતો.

    આ કાર્યક્રમનાં સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ.ટી.છારી તથા આશ્રમના મહંત ચેતન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply