Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, વાયબ્રન્ટ સમિટ પર થશે ચર્ચા

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. આજની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત ના આગામી પ્રવાસના આયોજન પર ચર્ચા કરવામાં આવશે.

    આ સિવાય 18મી જાન્યુઆરીથી શરુ થતા વાઇબ્રન્ટ સમિટ-2019 વિશે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ખેડુતોના પ્રશ્નો અને માંગણીઓ ઉપર પણ વાત કરાશે. આ સિવાય ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અને તેની તપાસ જેવા મુદ્દા ઉપર પણ ચર્ચા થાય તેવી સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply