Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોનાથી 1નું મોત, 29 કેસ પોઝિટિવ

Live TV

X
  • સુરતના 69 વર્ષના વૃદ્ધનું થયું મૃત્યુ

    ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ મામલો સામે આવ્યો છે જેમાં 69 વર્ષીય દર્દીનું સુરત ખાતે મૃત્યુ થયું છે. આ દર્દીને અન્ય બિમારીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં કોરોનાના  પોઝિટિવ કેસની સંખ્યા વધીને  29 પર પહોંચી છે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply