Skip to main content
Settings Settings for Dark

ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષા હાલ મોકૂફ, જાણો વિગતે

Live TV

X
  • જીપીએસસી ક્લાસ 1-2 ,તથા ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા ક્લાસ 2ની ,મુખ્ય પરિક્ષાઓ ,હાલ પૂરતી રખાઇ મોકૂફ 

    જીપીએસસી ક્લાસ 1-2 ,તથા ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા ક્લાસ 2ની મુખ્ય પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઇ છે. આ પરિક્ષાઓ પહેલા 23 ફેબ્રુઆરી તેમજ 8 અને 15 માર્ચના રોજ યોજાવાની હતી. 

    આ પરિક્ષા - બોર્ડના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને આપી માહિતી આપી હતી કે હવે પછી નવી તારીખોની જાહેરાત થોડા સમય પછી કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply