Skip to main content
Settings Settings for Dark

ગુજરાત બોર્ડની ધોરણ -10ની પરીક્ષાનું પરિણામ જાહેર

Live TV

X
  • ગુજરાત બોર્ડની ધોરણ -10ની પરીક્ષાનું પરિણામ જાહેર

    આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડની GSEB.ORG પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માર્ચ 2024માં લેવાઇ હતી. ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી છે. વિદ્યાર્થીનું 79.12 ટકા, વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ આવ્યું. 

    વિદ્યાર્થીઓ વોટ્સએપ પર મેળવી શકશે રિઝલ્ટ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ની વેબસાઇટ પર જાહેર થયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં – 6357300971 પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply