Skip to main content
Settings Settings for Dark

ચકલીને બચાવવાનો નવતર પ્રયોગ

Live TV

X
  • આણંદ શહેરમાં રહેતા જનકભાઇએ ચકલીને બચાવવા એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં આગામી દિવસોમાં જનકભાઈના ઘરે તેમના દિકરાના લગ્ન લેવાના છે. ત્યારે દિકરાના લગ્નની કંકોત્રી એ રીત તૈયાર કરી છે, જે લોકો કંકોત્રી વાંચ્યા પછી તે કંકોત્રી માંથી ચકલી માટેનો માળો બનાવી શકે. આમ જનકભાઈનો આ નાનકડો પ્રયાસ લુપ્ત થતી ચકલીઓ માટે સમાજ માટે પ્રેરક છે. સાથે તેમની આ પહેલ ખરેખર ઉમદા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply