Skip to main content
Settings Settings for Dark

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ મહેસાણા ખાતે વિજય સંમેલન યોજવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ આજે મહેસાણા ખાતે વિજય સંમેલન યોજવામાં આવ્યું હતું.   વિજય સંમેલન માં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ઉપરાંત  મહેસાણા નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર તેમ જ  જિલ્લા  ભાજપના હોદ્દેદારો તેમ જ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં  છ મહાનગરો માં થયેલા ભાજપના ભવ્ય વિજયને વધાવી લઇને જિલ્લા,  તાલુકા તેમ જ  પાલિકાની ચૂંટણીમાં પણ વિજય માટે  તમામ સંકલ્પબદ્ધ થયા હતા.  ભાજપની આ સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથે લીધી હતી. નાયબ મુખ્યપ્રધાને  કોરોના વેકસીન બાબતે જણાવતા કહ્યુ હતુ કે આગામી 1 માર્ચથી  કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 50 વર્ષ થી ઉપરની વયના અને બિમાર લોકો ને રસી આપવાની શરૂઆત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply