Skip to main content
Settings Settings for Dark

નવરાત્રીના 7 દિવસના ટૂંકા વેકેશનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત

Live TV

X
  • નવરાત્રીના 7 દિવસના ટૂંકા વેકેશનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

    નવરાત્રીના 7 દિવસના ટૂંકા વેકેશનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે નવરાત્રી વેકેશન 10 થી 17 ઓકટોબર સુધી રહેશે. ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ બાબતની જાહેરાત કરી હતી. અગાઉ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વે ટૂંકા સાત દિવસની જાહેરાત થતાં તારીખને મુદ્દે વિવાદ થયો હતો. શિક્ષણમંત્રીએ હવે તારીખોમાં થયેલા ફેરફારની જાહેરાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply