Skip to main content
Settings Settings for Dark

નવસારી-સુરત રોડ પર સ્ટેટ વિજિલન્સની ટીમે બૂટલેગરો પર પાડ્યા દરોડા

Live TV

X
  • કાર્યવાહી દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ઘટના દરમિયાન એક શખ્સને ગોળી વાગતા તેને સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    નવસારી-સુરત રોડ પર કસબા વેરાવળ ગામ નજીક સ્ટેટ વિજિલન્સની ટીમે બૂટલેગરો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ઘટના દરમિયાન એક શખ્સને ગોળી વાગતા તેને સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે જિલ્લાના ટોચના પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply