Skip to main content
Settings Settings for Dark

ભરૂચના ધોળીકુઈ બજારમાં GEBની DPમાં ભીષણ આગ

Live TV

X
  • ફાયર વિભાગે આગને લીધી કાબુમાં, આગામાં કોઈ જાનહાનિ થઇ નથી.

    ભરૂચના ધોળીકુઈ બજારમાં GEBની DPમાં ભીષણ આગ લાગી હતી. આ આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગના પગલે મોટી દુર્ઘટના થતાં ટળી હતી, તો આગામાં કોઈ જાનહાનિ થઇ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply