Skip to main content
Settings Settings for Dark

ભરૂચ GIDC કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોના મોત

Live TV

X
  • ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં આરએસપીએલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે.

    ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં આરએસપીએલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સવારે 5.30ના સુમારે આ કંપનીમાં બ્લાસ્ટ થતાં આજુબાજુ ખળભળાટ મચી ગયો હતો.

    કંપનીમાં રાખવામાં આવેલા ટેન્કરમાંથી કેમિકલ અનલોડિંગ કરતા સમયે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ કારણોસર યુનિટમાં અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવ બનતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બ્લાસ્ટ થવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply