Skip to main content
Settings Settings for Dark

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સિમ્પલ ટેંડેલની નિમણૂંક

Live TV

X
  • કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપ મહિલા મોરચા તરીકે પ્રમુખ સિમ્પલ ટંડેલની નિમણુક કરવામાં આવી છે. દમણ ભાજપ કાર્યાલય ખાતે યોજાયલ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ દ્રારા આ નામની જાહેરાત કરવામાં આવી હતી. દાદરા નગર હવેલી અને દમણ દીવના ઍકીકરણ બાદ એક પ્રમુખ બંને જગ્યાનો કાર્યકાળ સંભાળશે. કાર્યક્રમમા અનેક મહિલાઓએ દ્વારા સિંપલ ટંડેલનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply