Skip to main content
Settings Settings for Dark

ભારતીય કિસાન સંઘ દ્વારા યોજાઇ મેરેથોન બેઠક 

Live TV

X
  • બેઠકમાં કિસાન સંઘના રાજ્યના પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાન ખેડૂતો સાથે ચર્ચા વિચારણા થઇ હતી

    દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા એક મેરેથોન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કિસાન સંઘના રાજ્યના પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાન ખેડૂતો સાથે ચર્ચા વિચારણા થઇ હતી. આગામી સમયમાં ખેડૂતોને લગતા પ્રશ્નો અંગે લડત આપવા અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણાઓ થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply