Skip to main content
Settings Settings for Dark

મહેસાણા ખાતે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયુ

Live TV

X
  • મહેસાણા ખાતે જીલ્લા કમીટી અને નવ નિયુક્ત અધ્યક્ષ રાજેન્દ્રસિંહ દરબારના નેતૃત્વમાં કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તથા પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોને 2019ની ચૂંટણીને લોકસભાની નહી પણ બુથની ચૂંટણી છે તેમ સમજીને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply