Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી અને રાજ્યપાલએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને તેઓને જન્મદિવસની શુભકામનાઓ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

Live TV

X
  • ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિત શાહ સાથે મુલાકાત કરીને તેઓને જન્મદિવસની શુભકામનાઓ સહ નૂતન વર્ષની મંગલકામના પાઠવી. 

    આ વેળાએ,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઇ ચૌધરી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને મારા સાથી - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે નવવર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply