Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 376 પોઝીટીવ કેસ

Live TV

X
  • છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં નવા 376 પોઝીટીવ કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 256 નવા કેસ નોંધાયા

     

    રાજ્યમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. ગત છેલ્લા ચોવિસ કલાક દરમિયાન ગુજરાતમાં નવા 376 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 256 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ચોવિસ કલાક દરમિયાન અમદાવાદમાં 19 સહિત રાજ્યમાં 23 દર્દીઓના મોત થયા હતા.અત્યાર સુધીમાં મોતનો આંકડો 938 પર પહોંચ્યો હતો.હજુપણ વેન્ટીલેટર ઉપર રહેલા ગંભીર દર્દીઓની સંખ્યા 92 છે. આ તમામ વચ્ચે, સારા સમાચાર એ છે કે દિનપ્રતિદિન સાજા થઇને પરત ઘરે જનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. 410 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ કોવિડ 19 ના કેસો નિયંત્રિત થતાં કેસ બમણા થવાના દિવસો જે 15 દિવસ અગાઉ 16 દિવસ હતો તે વધીને હવે 24.84 દિવસ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply