Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં થઈ શકે છે ચાલુ વર્ષે 97 ટકા વરસાદ, હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે રાજ્યમાં 97 ટકા વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે રાજ્ય કેબિનેટની બેઠકમાં પ્રેજેન્ટેશન સાથે માહિતી આપી હતી.

    ગાંધીનગરમાં બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચોમાસાની આગાહી વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે 97 ટકા વરસાદ થશે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજ્યમંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply