Skip to main content
Settings Settings for Dark

રાજ પીપળાના પ્રિન્સે કેક કાપી કરી સમલૈંગિકતાની ઉજવણી

Live TV

X
  • સમલૈંગિકતા અંગે આવેલા સુપ્રિમ કોર્ટ ના ચુકાદાને સમગ્ર દેશમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોએ સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો હતો. તો ગુજરાતમાં પણ  લોકોએ આ ચુકાદાને આવકાર્યો હતો. રાજ પીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહે પોતાની વડોદરા ખાતેની મુલાકાત દરમ્યાન તમામ સમલૈંગિકોને  શુભેચ્છા પાઠવી હતી. તો આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા કેક કાપીને ઉજવણી કરાઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply