Skip to main content
Settings Settings for Dark

વિશ્વકર્મા માધ્યમિક શાળામાં ઇન્ફોર્મલ એજ્યુકેશન પ્રોગ્રામનું આયોજન

Live TV

X
  • દાહોદ જિલ્લાની નગરાળાની વિશ્વકર્મા માધ્યમિક શાળા ખાતે ભારત સરકારના ડીપાર્ટમે્ટ ઓફ ટેકનોલોજી વિભાગના અભિગમથી વિક્રમ સારાભાઈ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સના માધ્યમથી જોય ઓફ સાયન્સ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને ન્યૂટનની થીયરી, પાયથાગોરસના લો સહિતના પ્રયોગો પ્રેકટીકલ સમજાવવામાં આવ્યા હતા તેમજ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply