Skip to main content
Settings Settings for Dark

સહકારી બેંકના ચેરમેને કરી મહત્વપૂર્ણ જાહેરાત

Live TV

X
  • લુણાવાડા 42 પાટીદાર સમાજઘર ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મિલ્ક-ડેની ઉજવણીની સાથે સાથે પંચમહાલ સરકારી બેંકના વ્યવસ્થાપક કમિટીનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ સહકારી બેંક ચેરમેન જેઠાભાઈ ભરવાડે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ બાબતોનો અમલ થવાથી ત્રણ જિલ્લાઓના વિકાસને વેગ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply