Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સુરત જિલ્લામાં નવા 300 કેસ તો રાજ્યમાં નવા 1442 કેસ નોંધાયા | DD News Skip to main content
Settings Settings for Dark

સુરત જિલ્લામાં નવા 300 કેસ તો રાજ્યમાં નવા 1442 કેસ નોંધાયા

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1442 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1279 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 84.74 % થયો છે.

    આજે રાજ્યમાં કુલ 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,30,391 પર પહોંચી છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,505 છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર છે અને 16,413 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,10,490 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    આજે રાજ્યમાં નવા 12 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મોતનો આંકડો 3396 પર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 300 કેસ, અમદાવાદમાં નવા 182 કેસ તો રાજકોટમાં નવા 148 કેસ કોરોનાના નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply