Skip to main content
Settings Settings for Dark

હરિયાળા તાપી જિલ્લામાં કિંમતી વૃક્ષોની સાથે ઔષધીય મહત્વ ધરાવતા અનેક વૃક્ષોનો સમાવેશ..

Live TV

X
  • હરિયાળા તાપી જિલ્લામાં સાગ, સાલ, વાંસ જેવા અતિ કિંમતી વૃક્ષોની સાથોસાથ ઔષધીય મહત્વ ધરાવતા અનેકો વૃક્ષો આવેલ છે. તાપી જિલ્લામાં 95,000 હેકટરથી વધુ વિસ્તારમાં જંગલો આવેલા છે. જેમાં આશરે 300 વર્ષ કરતા જૂનું બહેડાનું વૃક્ષ આવેલું છે. 110 ફૂટથી વધુ ઊંચાઈ અને 25 ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા આ વૃક્ષને વન વિભાગ દ્વારા 'હેરિટેજ વૃક્ષ' જાહેર કરીને તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે, ઔષધીય ગુણોથી ભરપૂર એવા આ વૃક્ષ વનોના જતન અને સંવર્ધન માટે એક નવી પ્રેરણા અને ઉર્જા આપે છે. વન પર્યાવરણ દિનની પાંચમી જૂને ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે વૃક્ષોનું જતન અને સંવર્ધન જ ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થતિઓ સામે ઝઝુમવાને માટે ઉપયોગી નીવડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply