Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
CM રૂપાણીની અધ્યક્ષતામાં પાણીની સમસ્યા અંગે ગાંધીનગરમાં બેઠક મળી  | DD News Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની અધ્યક્ષતામાં પાણીની સમસ્યા અંગે ગાંધીનગરમાં બેઠક મળી 

Live TV

X
  • આવા પાણીની તંગીવાળા વિસ્તારમાં મંત્રીઓ, અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરવા અને આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ના ઉભી થાય તે માટે આગોતરા આયોજન માટે સરકાર દ્વારા આર્થિક વ્યવસ્થા કરવામાં આવશે. 

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ઉનાળામાં સર્જાયેલી પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળિયાએ રાજ્યમાં પાણીની સ્થિતિ અને તેને પહોંચી વળવા માટે સરકારના પ્રયાસો અંગે જાણકારી આપી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply