Skip to main content
Settings Settings for Dark

IIT ગાંધીનગર ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક કાર્નિવલનું આયોજન

Live TV

X
  • IIT ગાંધીનગર ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. BIS અમદાવાદ IIT ગાંધીનગર અને ગુજકોસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં સ્ટૉલ્સ, એક્ટિવિટીઝ અને પ્રદર્શન દ્વારા નાગરિકોમાં ગુણવત્તા અને માનકો પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 300થી વધુ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને માનક મૂલ્યો વિષયે જાણકારી મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply