Skip to main content
Settings Settings for Dark

ઝાયડ્સની PEGIFN ને DCGIની મંજૂરી, કોરોનાથી લડવામાં મળશે મદદ

Live TV

X
  • મહામારી કોરોનાની સારવારની દવાના સંશોધનમાં ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ બનાવી છે. આ દવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા -ડી.જી.સી.આઇ. દ્વારા મંજૂરી આપાવામાં આવી છે. ડીજીસીઆઇએ ઝાયડસને પેગીલેટેડ ઈન્ટર ફેરોન અલ્ફો બી-2ના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. જેથી હવે વયસ્ક કોવિડના દર્દીઓની સારવાર માટે પેગીફીનનો ઉપયોગ કરવામાં આવશે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply