Skip to main content
Settings Settings for Dark

નર્મદામાં કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સઘન બનાવાઇ

Live TV

X
  • નર્મદામાં કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સઘન બનાવાઇ છે. RT-PCR ટેસ્ટના પરિક્ષણ માટે રાજપીપળામાં જ લેબોરેટરીની સુવિધા ઉભી કરાઇ છે. અહીં 15 જેટલા કેન્દ્રો ખાતે RT-PCR ટેસ્ટની કામગીરી હાથ ધરાઇ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલના જણાવ્યાં મુજબ જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે જિલ્લાકક્ષાએ આપેલી સૂચનાની અમલવારી ટૂંક સમયમાં અહીંથી શરૂ કરાશે. RT-PCR ટેસ્ટ અહીં જ થાય અને તેનું પરિણામ પણ અહીંથી જ મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply