Skip to main content
Settings Settings for Dark

HCG કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સરના રોગ સામે લડત અંગે 'પાવર ઓફ ગુડ વિશીસ' કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • વિશ્વભરમાં કેન્સર રોગ સામે જાગૃતિ લાવવાના આશયથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે. ત્યારે HCG કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સરના રોગ સામે લડત આપવાના ભાગરૂપે 'પાવર ઓફ ગુડ વિશીસ" નામે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્સરથી બચવાના ઉપાયો અને તેની સારવાર વિશે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્સર પીડિતો સાથે વાર્તાલાપ કરાયો હતો અને તેમને પ્રોત્સાહિત કરાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply