Skip to main content
Settings Settings for Dark

અબુધાબીમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો-2019 નો આરંભ

Live TV

X
  • ભારતને સન્માનિત અતિથિના રૂપમાં આમંત્રણ

    અબુધાબી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો-2019 નો આરંભ થઇ ગયો છે. જેમાં ભારતને સન્માનિત અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યું છે. સંયુક્ત અરબમાં ભારતીય રાજદૂત નવદીપસિંહ સૂરીએ જણાવ્યું કે ભારતને આ વિશેષ સન્માન બંને દેશોના રાજકીય નેતૃત્વ તેમજ લોકો વચ્ચે મજબૂત સંબંધ અનુલક્ષી આપવામાં આવ્યું છે. જેમાં 30 ભારતીય પ્રકાશન ઉદ્યોગગૃહો ભાગ લઇ રહ્યા છે. આ પુસ્તક મેળામાં સાહિત્ય અને કલા સંસ્કૃતિના સંગમનું અનોખુ પ્રદર્શન યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply