Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં આપી ચેતવણી | DD News Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં આપી ચેતવણી

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ઇરાન અમેરિકી હિતો સાથે ટકરાશે તો ઇરાનને તબાહ કરી દેવાશે. એક ટિ્વટ સંદેશમાં ટ્રમ્પે કહ્યું કે, ઇરાન યુદ્ધ ઇચ્છતું હશે તો તે ઇરાનનો સત્તાવાર અંત હશે.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ઇરાન અમેરિકી હિતો સાથે ટકરાશે તો ઇરાનને તબાહ કરી દેવાશે. એક ટિ્વટ સંદેશમાં ટ્રમ્પે કહ્યું કે, ઇરાન યુદ્ધ ઇચ્છતું હશે તો તે ઇરાનનો સત્તાવાર અંત હશે.ઉલ્લેખનીય છે કે, ઓબામાના શાસનમાં ઇરાનની સાથે P5+1 દેશો, જર્મની અને યૂરોપીય સંઘની ન્યૂક્લિયર ડીલ પર સહમતિ થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક નેતૃત્વવાળી અમેરિકાની નવી સરકાર આ ડીલથી હટી ગઈ હતી. ત્યારબાદ ઇરાન પર ફરીથી અમેરિકા દ્વારા કડક પ્રતિબંધ લગાવી દેવાયા હતા જે મુદ્દે બંને વચ્ચે તણાવ સર્જાયો છે. આ તણાવ મુદ્દે ઇરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ઇરાન યુ્દ્ધ નથી ઇચ્છતું પરંતુ કોઈપણ દેશ ઇરાનને કમજોર સમજવાની ભૂલ ન કરે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply