Skip to main content
Settings Settings for Dark

આતંકવાદ મામલે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન બાદ જાપાન પણ ભારતની પડખે

Live TV

X
  • પાકિસ્તાન આંતકવાદ સામે આકરા પગલા ભરે - જાપાન

    પુલવામામાં જૈશ-એ-મોહમ્મદે કરેલ આતંકી હુમલાની જાપાને આકરા શબ્દો માં નિંદા કરી છે. જાપાને પાકિસ્તાન ને કહ્યું છે કે તે આતંકવાદ વિરુદ્ધ ,આકરા પગલા ભરે. જાપાન ના વિદેશ મંત્રી તારો કોનો એ નિવેદન માં જણાવ્યું છે કે તેઓ કાશ્મીરની પરિસ્થિતિ ને લઈ ,ચિંતા માં છે. જાપાને ભારત અને પાકિસ્તાનની આ પરિસ્થિતિને પહોંચી વળવા સંયમ સાથે વર્તન કરવા તેમજ વાત-ચીતથી સ્થિતિને સ્થિર કરવાનો આગ્રહ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply