Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલના એમ્બેસેડરે મુખ્યમંત્રી રૂપાણી સાથે કરી મુલાકાત

Live TV

X
  • ઇઝરાયલના એમ્બેસેડર ડૉ. ડોક્ટર રોન મલાકાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન મુંબઇ ખાતેના કાઉન્સિલ જનરલ ઓફ ઇઝરાયલ યાકો ફિંકલેસ્ટેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત-ઇઝરાયલના વર્તમાન તેમજ ભાવિ સંબંધોને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply