Skip to main content
Settings Settings for Dark

એન્ટિગોનાના PMનું નિવેદન,'ટૂંક સમયમાં જ ભારતને સોંપવામાં આવશે મેહુલ ચોક્સી'

Live TV

X
  • ગેસ્ટન બ્રાઉને વાત કરતા જણાવ્યું હતું કે, ન્યાયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ મેહુલ ચોકસીને ભારતે સોંપી દેવામાં આવશે.

    પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી સંદર્ભે પ્રધાનમંત્રીએ ગેસ્ટન બ્રાઉને વાત કરતા જણાવ્યું હતું કે, ન્યાયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ મેહુલ ચોકસીને ભારતે સોંપી દેવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ ગેસ્ટન બ્રાઉને  જણાવ્યું હતું કે, વિવિધ તપાસ એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી જ રહી છે. મેહુલ ચોકસી પાસે અપીલ કરવાના અધિકારો છે. કોર્ટના નિર્ણય મુજબ આ અધિકારનો ઉપયોગ કરી લીધા બાદ તેને તરત જ ભારતને સમર્પિત કરવામાં આવશે. એન્ટીગોનામાં મેહુલ ચોકસીની કોઈ જ જરૂર નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply