Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ કર્યો બુલંદ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમસ્યા પર રજૂ કરેલા સૂચનોને જી-20ના ઘોષણાપત્રમાં પણ સ્થાન આપવામાં આવ્યું

    આર્જેટીનાના બ્યૂનસ આયર્સમાં બે દિવસના જી-20 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ બુલંદ કરતાં આતંકવાદ અને જળવાયુ પરિવર્તન તેમજ વિકાસના એજન્ડાને રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમસ્યા પર રજૂ કરેલા સૂચનોને જી-20ના ઘોષણાપત્રમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે તેમણે જાહેરાત કરી હતી, કે વર્ષ 2022માં ભારત જી -20 સંમેલનનું યજમાન પદ સંભાળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply