Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુવૈતના બયાન પેલેસમાં સર્વોચ્ચ ઓર્ડર ઑફ મુબારક અલ કબીરથી સન્માનિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે કુવૈતના બાયાન પેલેસ ખાતે ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમનું કુવૈતી સમકક્ષ શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે.         

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply