Skip to main content
Settings Settings for Dark

રશિયાના વિદેશ મંત્રી સરગેઈ લાબરોલ આજે ભારતના બે દિવસીય પ્રવાસે 

Live TV

X
  • રશિયાના વિદેશ મંત્રી સરગેઈ લાબરોલ આજે ભારતના બે દિવસીય પ્રવાસે છે. રશિયાના વિદેશ મંત્રીની આ યાત્રા બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. તેમજ તેઓ ભારત અને રશિયા વચ્ચે યોજાતા વાર્ષિક શિખર સંમેલનની તૈયારીઓની સમીક્ષા કરવાનો વિશેષ અવસર બનશે. આ દરમિયાન તેઓ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરશે. જેમાં તેઓ દ્વિપક્ષીય મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply