Skip to main content
Settings Settings for Dark

અફોર્ડેબલ હાઉસીંગ અને અંડર કન્સ્ટ્રક્શન પર GST ઘટાડાયો

Live TV

X
  • નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં 33મી GST કાઉન્સિલની બેઠક મળી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું ,કે કેન્દ્ર સરકારે અફોર્ડેબલ હાઉસીંગ અને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ પર 7- ટકા ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

    નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં 33મી GST કાઉન્સિલની બેઠક મળી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું ,કે કેન્દ્ર સરકારે અફોર્ડેબલ હાઉસીંગ અને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ પર 7- ટકા ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું, કે બધા પાસે ઘર હોય ,તે માટે અફોર્ડેબલ હાઉસીંગમાં GST દર 8 થી ઘટાડી 1 ટકા કરાયો છે. સાથે અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ માટેનો દર 12 થી 5 ટકા કરાયો છે. ઉપરાંત લોટરી પર સમાન GST લગાવવાની વાત કરાઇ હતી, તેના પર બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply