Skip to main content
Settings Settings for Dark

આગામી 29 એપ્રિલને રવિવારના રોજ રેડિયો પર મન કી બાત PM

Live TV

X
  • પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 એપ્રિલને રવિવારના રોજ રેડિયો પર કરશે મન કી બાત..પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..પીએમે ટ્વીટ કરતા લખ્યુ છે કે મન કી બાત અંગેના આપના સૂચનો માયજીઓવી ઓપન ફોરમ પર જઈને મોકલી શકો છે..અથવા તો toll free number 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરાવીને મોકલી શકો છો...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply