Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માત, 6ના મોત, 3 ઘાયલ 

Live TV

X
  • ટ્રક-કાર અકસ્માતમાં 6ના મોત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો બહરાઈચના નિવાસી હતા. 

    ઉત્તરપ્રદેશમાં બુધવારે મોડી રાત્રે બહરાઈચ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 6 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ધનોલી ગામ પાસેના બહરાઈચ-નાનપારા હાઈવે પર ઝડપથી આવી રહેલ ટ્રકનો કાર સાથે અકસ્માત થયો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply