Skip to main content
Settings Settings for Dark

ઉદ્ધવ ઠાકરે બન્યા મહારાષ્ટ્રના 19માં મુખ્યપ્રધાન

Live TV

X
  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 19 માં મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જેઓ મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર આરૂઢ થનારા શિવસેનાના ત્રીજા નેતા બન્યા. તો તેમના કેટલાક ધારાસભ્યોએ પણ મંત્રીપદ શપથ ગ્રહણ કર્યા. આ શપથ સમારોહમાં વિવિધ પક્ષના નેતાઓ ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply